મારી વહાલસોયી-मेरी लाडली
ટહુકતું વન એટલે મારી વહાલસોયી,
હરખાતું મન એટલે મારી વહાલસોયી,
અવર્ણીનિય આનંદ, અનુભૂતિ આહલાદક,
જાગતું સપન ,એટલે મારી વ્હાલસોયી.
જીદ ગુસ્સો હક અને બાદશાહી ઠાઠ,
ચાલતું શાસન એટલે મારી વહાલસોયી.
તપીશ સમંદર ની જેમ ઉંચે લઇ જવા,
વરસતું ગગન એટલે મારી વહાલસોયી.
કિલિયારી ઓ કેદ થાતી મારા આલ્બમ માં,
મહેકતું ઉપવન એટલે મારી વહાલસોયી.
गुंजन करता वन,मतलब मेरी लाडली,
ख़ुशी महसूस करता मन,मतलब मेरी लाडली।
अवर्णित आनंद,अकल्पनीय अनुभूति,
जीता जागता सपन, मतलब मेरी लाडली।
जिद,गुस्सा, हक,और बादशाही ठाठ,
जिसका चलता शासन, मतलब मेरी लाड़ली।
उड़ने ऊपर ,तप्त हो जाऊ समंदर की तरह ,
बरसता गगन, मतलब मेरी लाड़ली।
किलियारी कैद करु अल्बम में मेरे,
महकता उपवन,मतलब मेरी लाड़ली।
#जयेश केलर
હરખાતું મન એટલે મારી વહાલસોયી,
અવર્ણીનિય આનંદ, અનુભૂતિ આહલાદક,
જાગતું સપન ,એટલે મારી વ્હાલસોયી.
જીદ ગુસ્સો હક અને બાદશાહી ઠાઠ,
ચાલતું શાસન એટલે મારી વહાલસોયી.
તપીશ સમંદર ની જેમ ઉંચે લઇ જવા,
વરસતું ગગન એટલે મારી વહાલસોયી.
કિલિયારી ઓ કેદ થાતી મારા આલ્બમ માં,
મહેકતું ઉપવન એટલે મારી વહાલસોયી.
गुंजन करता वन,मतलब मेरी लाडली,
ख़ुशी महसूस करता मन,मतलब मेरी लाडली।
अवर्णित आनंद,अकल्पनीय अनुभूति,
जीता जागता सपन, मतलब मेरी लाडली।
जिद,गुस्सा, हक,और बादशाही ठाठ,
जिसका चलता शासन, मतलब मेरी लाड़ली।
उड़ने ऊपर ,तप्त हो जाऊ समंदर की तरह ,
बरसता गगन, मतलब मेरी लाड़ली।
किलियारी कैद करु अल्बम में मेरे,
महकता उपवन,मतलब मेरी लाड़ली।
#जयेश केलर
Comments
Post a Comment